|
|
Date: 23-Sep-2018
અંતરના ઊંડાણમાં જ્ઞાન જ્યારે જાગે છે, ત્યારે સાચી રાહ સમજાય છે;
અંતરને જે છેતરે છે, તે જીવનભર જ્ઞાનને જ શોધે છે.
- ડો. હીરા