|
|
Date: 23-Sep-2018
અમીરસની ધારા વહે છે, જ્યાં હૈયાંમાં પરિપૂર્ણતા છે;
ઈશ્વરની લીલા એવી છલકે છે, જ્યાં સમુંદરમાં પણ એ ન સમાય.
- ડો. હીરા