|
|
Date: 11-May-2018
આખરે આ માનવીને શું જોઈએ છે? પ્રેમ, ધન કે મનની શુદ્ધતા?
આખરે આ માનવી શું કરે છે? કામ, ક્રોધ કે મનની વિચલિતતા?
- ડો. હીરા