Read Quote

Previous
    
Date: 22-Jan-2016
 
 
અજાગ્રત માનસને ખબર નથી, એ શું ગુમાવે છે;
જાણકાર માનસને ખબર છે, એ શું ગુમાવે છે;
એક છે અજ્ઞાનતાથી લાચાર, અને એક છે ટેવોથી લાચાર;
કોણ છે વધારે ગુમાવનાર, એ તો બેઉને ખબર નથી.

English Translation:
An ignorant man does not know what he is losing out.
A knowledgeable man knows what he is losing out.
One is helpless due to ignorance and the other is helpless due to habits.
Who is losing more, both of them do not know.



- ડો. હીરા
Next
અજાગ્રત માનસને ખબર નથી, એ શું ગુમાવે છે;
જાણકાર માનસને ખબર છે, એ શું ગુમાવે છે;
એક છે અજ્ઞાનતાથી લાચાર, અને એક છે ટેવોથી લાચાર;
કોણ છે વધારે ગુમાવનાર, એ તો બેઉને ખબર નથી.
અજાગ્રત માનસને ખબર નથી, એ શું ગુમાવે છે; જાણકાર માનસને ખબર છે, એ શું ગુમાવે છે; એક છે અજ્ઞાનતાથી લાચાર, અને એક છે ટેવોથી લાચાર; કોણ છે વધારે ગુમાવનાર, એ તો બેઉને ખબર નથી. https://www.myinnerkarma.org/quotes/detail.aspx?title=ajagrata-manasane-khabara-nathi-e-shum-gumave-chhe

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org