| 
                
             | 
            
                    અગર જીવનમાં આમ હોત તો કેવું હોત;
 ‘અગર’, અફસોસ પણ દોહરાવે છે અને આશા પણ જતાવે છે;
 નિરાશામાં આશ પુરાવે છે અને તૂટતા સપનાની લાલચ જગાવે છે;
 ‘અગર’ જ્યારે ઘર કરે છે, ત્યારે ઇચ્છાઓ દોડ લગાવે છે.
  - ડો. હીરા
                 
                અગર જીવનમાં આમ હોત તો કેવું હોત;
 ‘અગર’, અફસોસ પણ દોહરાવે છે અને આશા પણ જતાવે છે;
 નિરાશામાં આશ પુરાવે છે અને તૂટતા સપનાની લાલચ જગાવે છે;
 ‘અગર’ જ્યારે ઘર કરે છે, ત્યારે ઇચ્છાઓ દોડ લગાવે છે.
                 
        - ડો. હીરા
                        
             | 
            
             |