|
|
Date: 01-Jun-2021
અધર્મની રીત મને ખબર નથી,
વિજ્ઞાનની સીડી ચડતા આવડતી નથી,
નેકી કરવી એ જ સત્ય છે,
મૂંઝવણમાં છતાં લોકો રહે છે.
- ડો. હીરા
અધર્મની રીત મને ખબર નથી,
વિજ્ઞાનની સીડી ચડતા આવડતી નથી,
નેકી કરવી એ જ સત્ય છે,
મૂંઝવણમાં છતાં લોકો રહે છે.
- ડો. હીરા
|
|