|
|
Date: 25-Jun-2021
આદર સન્માનથી શું રહેવું, જ્યાં અંતરમાં જ્ઞાન નથી.
પ્રેમના પોકારને શું નકારવો, જ્યાં હજી એને લાયક બન્યા નથી.
- ડો. હીરા