ઓ માડી, રે માડી, રાસ રમે તું મારે સંગ, સર્વ સંગ, રે માડી



Bhajan » Garba » ઓ માડી, રે માડી, રાસ રમે તું મારે સંગ, સર્વ સંગ, રે માડી

ઓ માડી, રે માડી, રાસ રમે તું મારે સંગ, સર્વ સંગ, રે માડી


Date: 06-Apr-1999

View Original
Increase Font Decrease Font


ઓ માડી, રે માડી, રાસ રમે તું મારે સંગ, સર્વ સંગ, રે માડી

હે માડી, ગરબો રમું હું તારી સંગ, ઘૂમે રે જગ સંગ સંગ, હે માડી

પ્યાર વરસાવતી, રહે તુ સદા મુસ્કુરાતી, રે માડી,

મસ્તીભરી તારી નજર હવે ખુશીમાં રાખતી રહે, હે માડી

માડી રે માડી, આવ્યો હવે હું તારે ઘર, રાખ મને તું તારે સંગ, હે માડી

ગુંજે રે સારા જગમાં તારો રે ઝંકાર, રાસ રમે તું સર્વ સંગ, રે માડી

ભૂલી બધું અમે રમિયે તારે સંગ, ભાન ખોઈ અમે, હે માડી

ખીલી ઊઠી છે મહેફિલ તારે સંગ, નામ લઈએ તારું એ તો હવે સંગ સંગ, હે માડી

બોલાવ હવે અમને તારે ઘેર, થાક્યા છીએ હવે અમે તો ખૂબ, રે માડી

દિલમાં વસજે રે માડી, રહેજે સદા તું સંગ સંગ, હે માડી

માડી તારું બાળ હવે પોકારે, સાંભળ રે માડી પોકાર,

આવજે રે માડી, લઈજા હવે તું સંગ, રે માડી



- ડો. ઈરા શાહ
Lyrics in English Increase Font Decrease Font


ō māḍī, rē māḍī, rāsa ramē tuṁ mārē saṁga, sarva saṁga, rē māḍī

hē māḍī, garabō ramuṁ huṁ tārī saṁga, ghūmē rē jaga saṁga saṁga, hē māḍī

pyāra varasāvatī, rahē tu sadā muskurātī, rē māḍī,

mastībharī tārī najara havē khuśīmāṁ rākhatī rahē, hē māḍī

māḍī rē māḍī, āvyō havē huṁ tārē ghara, rākha manē tuṁ tārē saṁga, hē māḍī

guṁjē rē sārā jagamāṁ tārō rē jhaṁkāra, rāsa ramē tuṁ sarva saṁga, rē māḍī

bhūlī badhuṁ amē ramiyē tārē saṁga, bhāna khōī amē, hē māḍī

khīlī ūṭhī chē mahēphila tārē saṁga, nāma laīē tāruṁ ē tō havē saṁga saṁga, hē māḍī

bōlāva havē amanē tārē ghēra, thākyā chīē havē amē tō khūba, rē māḍī

dilamāṁ vasajē rē māḍī, rahējē sadā tuṁ saṁga saṁga, hē māḍī

māḍī tāruṁ bāla havē pōkārē, sāṁbhala rē māḍī pōkāra,

āvajē rē māḍī, laījā havē tuṁ saṁga, rē māḍī

Explanation in English Increase Font Decrease Font


Oh divine mother, oh divine mother, you play the dance of love (raas) with me, you dance with love with everyone ; oh divine mother.

Oh divine mother, you play garba (the dance of illumination) with me, you revolve with the entire world, oh divine mother.

You keep on showering love, you always keep on smiling, oh divine mother.

Your mischievous eyes keep me in joy now, oh divine mother.

Mother, oh divine mother, I have now returned to your home, keep me always with you; oh divine mother.

In the entire world, your primordial sound echoes, you play the dance of love with everyone; oh divine mother.

Forgetting everything we play with you, losing our body consciousness, oh divine mother.

The whole gathering is celebrating with you, we take you name together; oh divine mother.

Call us back home, we are now extremely tired; oh divine mother.

Always stay in the heart, always be with us, oh divine mother.

Oh divine mother, you child is calling out to you, please hear this call;

Come to us oh divine mother, take us with you; oh divine mother.



Next

Next
મહેકતા ગુલાબથી તને સજાવી
1234
ઓ માડી, રે માડી, રાસ રમે તું મારે સંગ, સર્વ સંગ, રે માડી હે માડી, ગરબો રમું હું તારી સંગ, ઘૂમે રે જગ સંગ સંગ, હે માડી પ્યાર વરસાવતી, રહે તુ સદા મુસ્કુરાતી, રે માડી, મસ્તીભરી તારી નજર હવે ખુશીમાં રાખતી રહે, હે માડી માડી રે માડી, આવ્યો હવે હું તારે ઘર, રાખ મને તું તારે સંગ, હે માડી ગુંજે રે સારા જગમાં તારો રે ઝંકાર, રાસ રમે તું સર્વ સંગ, રે માડી ભૂલી બધું અમે રમિયે તારે સંગ, ભાન ખોઈ અમે, હે માડી ખીલી ઊઠી છે મહેફિલ તારે સંગ, નામ લઈએ તારું એ તો હવે સંગ સંગ, હે માડી બોલાવ હવે અમને તારે ઘેર, થાક્યા છીએ હવે અમે તો ખૂબ, રે માડી દિલમાં વસજે રે માડી, રહેજે સદા તું સંગ સંગ, હે માડી માડી તારું બાળ હવે પોકારે, સાંભળ રે માડી પોકાર, આવજે રે માડી, લઈજા હવે તું સંગ, રે માડી ઓ માડી, રે માડી, રાસ રમે તું મારે સંગ, સર્વ સંગ, રે માડી 1999-04-06 https://www.myinnerkarma.org/garba/default.aspx?title=o-madi-re-madi-rasa-rame-tum-mare-sanga-sarva-sanga-re-madi

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org