MY INNER KARAMA
MY INNER KARAMA
તારો જલવો જોયો મેં તો, તારો બળવો પણ જોયો મેં તો
Para Talks » Conversations of para » તારો જલવો જોયો મેં તો, તારો બળવો પણ જોયો મેં તો

તારો જલવો જોયો મેં તો, તારો બળવો પણ જોયો મેં તો


Date: 16-Jun-2014
 
Increase Font Decrease Font
તારો જલવો જોયો મેં તો, તારો બળવો પણ જોયો મેં તો
ના ત્રિશૂળ તારી પાસે છે, ગદા તલવાર તો મારી પાસે છે
અહંકારનો નાશ થતા જોયો મેં તો, બલિદાનનું જશન જોયું મેં તો
સમર્પણના તો ભાવ છે, મુઝ પર તું દિલ-જાન લૂંટનાર છે
હજી થોડું બાકી છે, પછી તો બસ અમૃત્વનો વારો છે
પ્રેમ અમર તો આ તારો છે, ખ્યાલ તારા આ નેક છે
વિકારોથી ઉપર આવવાનું છે, આવા આશિષનો આનંદ છે
મારો બાળ તો તું અનોખો છે, જે ડરે પણ તોય શેરદિલ છે
મોકો આ તો સારો છે, લેજે એને ઝૂંટવી, તારા હાથમાં તારી આઝાદી છે
હું તો તારા સાથમાં હું, તારો અનુભવ તુજથી કરાવું છું
જીવનમાં મળશું જરૂર આપણે, શંકા ના એની થાય છે મને
આવી જા તું એક વાર પાસે, પછી જો ન જાશે તું ક્યાંય બીજે


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
કાશ્મીરની વાદીઓ છે, શિવની ગુફાની ક્યારીઓ છે
Next
Next
ફિકર ન કર તું કોઈ જાતની, પ્રભુ છે તારા સાથમાં
First...78...Last
તારો જલવો જોયો મેં તો, તારો બળવો પણ જોયો મેં તો ના ત્રિશૂળ તારી પાસે છે, ગદા તલવાર તો મારી પાસે છે અહંકારનો નાશ થતા જોયો મેં તો, બલિદાનનું જશન જોયું મેં તો સમર્પણના તો ભાવ છે, મુઝ પર તું દિલ-જાન લૂંટનાર છે હજી થોડું બાકી છે, પછી તો બસ અમૃત્વનો વારો છે પ્રેમ અમર તો આ તારો છે, ખ્યાલ તારા આ નેક છે વિકારોથી ઉપર આવવાનું છે, આવા આશિષનો આનંદ છે મારો બાળ તો તું અનોખો છે, જે ડરે પણ તોય શેરદિલ છે મોકો આ તો સારો છે, લેજે એને ઝૂંટવી, તારા હાથમાં તારી આઝાદી છે હું તો તારા સાથમાં હું, તારો અનુભવ તુજથી કરાવું છું જીવનમાં મળશું જરૂર આપણે, શંકા ના એની થાય છે મને આવી જા તું એક વાર પાસે, પછી જો ન જાશે તું ક્યાંય બીજે તારો જલવો જોયો મેં તો, તારો બળવો પણ જોયો મેં તો 2014-06-16 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=taro-jalavo-joyo-mem-to-taro-balavo-pana-joyo-mem-to