MY INNER KARAMA
MY INNER KARAMA
શીખવાડવું છે તમને ઘણું ઘણું, કહેવું છે તમને ઘણું ઘણું
Para Talks » Conversations of para » શીખવાડવું છે તમને ઘણું ઘણું, કહેવું છે તમને ઘણું ઘણું

શીખવાડવું છે તમને ઘણું ઘણું, કહેવું છે તમને ઘણું ઘણું


Date: 19-Jul-2014
 
Increase Font Decrease Font
શીખવાડવું છે તમને ઘણું ઘણું, કહેવું છે તમને ઘણું ઘણું
બોલાવ્યા છે તમને ન અમથા અમથા, કરાવવું છે તમને ઘણું ઘણું
આપવું છે તમને ઘણું ઘણું, તૈયારી રાખજો તમે થોડી થોડી
ભક્તિ નાખવી છે તમારામાં ઘણી ઘણી, કોમળ હૃદય જગાડી દે તમારામાં ઘણી ઘણી
જ્ઞાન આપવું છે તમને ઘણું ઘણું, પાસે બોલાવવા છે તમને જલ્દી જલ્દી
કાર્ય કરાવવાં છે તમારી પાસે ઘણાં ઘણાં, બાધા ના લાવતા અહંકારની ઘણી ઘણી
દિલમાં ઉતારવી છે મારી છબિ એવી એવી, કે ન કોઈ અંતર રહે આપણી વચ્ચે એવી રીતે
ખોવાડવું છે તમને મારા અસ્તિત્વમાં એવી રીતે, કે ન કોઈ ભેદ રહે આપણી વચ્ચે એવી રીતે
જન્મોજન્મથી ઇન્તેજાર છે તમારો, હવે નથી ખોવાવું આ માયામાં તમારે
દિલનું રુદન મિટાવવું છે એવી રીતે, કે દૂરી મિટાવવી છે એવી રીતે


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
ફિકર ન કર તું કોઈ જાતની, પ્રભુ છે તારા સાથમાં
Next
Next
આદિઅનાદિ કાળથી હું સાથે છું, તારામાં સદૈવ વસું છું
First...910...Last
શીખવાડવું છે તમને ઘણું ઘણું, કહેવું છે તમને ઘણું ઘણું બોલાવ્યા છે તમને ન અમથા અમથા, કરાવવું છે તમને ઘણું ઘણું આપવું છે તમને ઘણું ઘણું, તૈયારી રાખજો તમે થોડી થોડી ભક્તિ નાખવી છે તમારામાં ઘણી ઘણી, કોમળ હૃદય જગાડી દે તમારામાં ઘણી ઘણી જ્ઞાન આપવું છે તમને ઘણું ઘણું, પાસે બોલાવવા છે તમને જલ્દી જલ્દી કાર્ય કરાવવાં છે તમારી પાસે ઘણાં ઘણાં, બાધા ના લાવતા અહંકારની ઘણી ઘણી દિલમાં ઉતારવી છે મારી છબિ એવી એવી, કે ન કોઈ અંતર રહે આપણી વચ્ચે એવી રીતે ખોવાડવું છે તમને મારા અસ્તિત્વમાં એવી રીતે, કે ન કોઈ ભેદ રહે આપણી વચ્ચે એવી રીતે જન્મોજન્મથી ઇન્તેજાર છે તમારો, હવે નથી ખોવાવું આ માયામાં તમારે દિલનું રુદન મિટાવવું છે એવી રીતે, કે દૂરી મિટાવવી છે એવી રીતે શીખવાડવું છે તમને ઘણું ઘણું, કહેવું છે તમને ઘણું ઘણું 2014-07-19 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=shikhavadavum-chhe-tamane-ghanum-ghanum-kahevum-chhe-tamane-ghanum-ghanum