MY INNER KARAMA
MY INNER KARAMA
સમજ ના આને તું જીવનની હાર તારી, આ તો છે તારા જીવનની તૈયારી
Para Talks » Conversations of para » સમજ ના આને તું જીવનની હાર તારી, આ તો છે તારા જીવનની તૈયારી

સમજ ના આને તું જીવનની હાર તારી, આ તો છે તારા જીવનની તૈયારી


Date: 21-Jun-2001
 
Increase Font Decrease Font
સમજ ના આને તું જીવનની હાર તારી, આ તો છે તારા જીવનની તૈયારી,
ના આ છે તારી નારાજગી, આ છે તારા જીવનની જવાબદારી.
તૂટતો ના તું આને હાર સમજીને, હું છું તારો રથ સારથી,
આગળ વધ તું મારા નામથી, અને પછી તો છે મારી જવાબદારી.
ભૂલીશ ના હું તને જીવનમાં, રાખીશ સહુથી વધારે ધ્યાન તારું,
ધીરજ રાખ તું અંતરમાં તારા, વિશ્વાસ પણ રાખજે સંભાળી.
જીવનમાં નિષ્ફળતા ના સ્વીકારતો, રાખજે વિશ્વાસ મારામાં,
નાની નાની જિતને સમજતો ના તું જીવનનો સાર, આગળ વધજે,
પહોંચાડીશ તને ત્યાં હું જરૂર, પણ જોઈએ પહેલા તારી તૈયારી.
સમજ ના આને તું જીવનની હાર તારી, આ તો છે તારા જીવનની તૈયારી.


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
एक होना है, एक होना है, चाहते हैं हम
Next
Next
કૈલાશમાં મારો નિવાસ છે, ડીસામાં મારું સ્થાન છે, પ્રવાસ છે
12...Last
સમજ ના આને તું જીવનની હાર તારી, આ તો છે તારા જીવનની તૈયારી, ના આ છે તારી નારાજગી, આ છે તારા જીવનની જવાબદારી. તૂટતો ના તું આને હાર સમજીને, હું છું તારો રથ સારથી, આગળ વધ તું મારા નામથી, અને પછી તો છે મારી જવાબદારી. ભૂલીશ ના હું તને જીવનમાં, રાખીશ સહુથી વધારે ધ્યાન તારું, ધીરજ રાખ તું અંતરમાં તારા, વિશ્વાસ પણ રાખજે સંભાળી. જીવનમાં નિષ્ફળતા ના સ્વીકારતો, રાખજે વિશ્વાસ મારામાં, નાની નાની જિતને સમજતો ના તું જીવનનો સાર, આગળ વધજે, પહોંચાડીશ તને ત્યાં હું જરૂર, પણ જોઈએ પહેલા તારી તૈયારી. સમજ ના આને તું જીવનની હાર તારી, આ તો છે તારા જીવનની તૈયારી. સમજ ના આને તું જીવનની હાર તારી, આ તો છે તારા જીવનની તૈયારી 2001-06-21 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=samaja-na-ane-tum-jivanani-hara-tari-a-to-chhe-tara-jivanani-taiyari