MY INNER KARAMA
MY INNER KARAMA
સાચું છે, આ સાચું છે, તારી વાણીમાં વાતો આ સાચી છે
Para Talks » Conversations of para » સાચું છે, આ સાચું છે, તારી વાણીમાં વાતો આ સાચી છે

સાચું છે, આ સાચું છે, તારી વાણીમાં વાતો આ સાચી છે


Date: 14-Sep-2014
 
Increase Font Decrease Font
સાચું છે, આ સાચું છે, તારી વાણીમાં વાતો આ સાચી છે
સત્ય છે, આ પ્રેમ સત્ય છે, તારો નિઃસ્વાર્થ પ્રેમ આ સત્ય છે
ભવ્ય છે, આ ભવ્ય છે, કુદરતનો આ તોડ ભવ્ય છે
નાજુક છે, આ નાજુક છે, આ દિવ્ય પ્રેમ તારો નાજુક છે
મસ્ત છે, આ મસ્ત છે, તારા દિલની સચ્ચાઈ મસ્ત છે
મુશ્કેલ છે, આ મુશ્કિલ છે, સહુને સમાવવા એમાં મુશ્કેલ છે
લાચાર છે, સહુ લાચાર છે, આ પ્રેમ સામે સહુનાં દિલડાં લાચાર છે
દ્રવિત છે, સહુ દ્રવિત છે, આ નિર્ગુણ અવસ્થાથી દ્રવિત છે
તોડવા છે, આપણે તોડવા છે, સહુના મોહ-વિકાર તોડવા છે
જાગ્રત છે, આ જાગ્રત છે, તારા પ્રેમમાં શિવ તત્ત્વ જાગ્રત છે
પહોંચાડવા છે, સહુને પહોંચાડવા છે, સહુને એમની મંઝિલે પહોંચાડવા છે


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
Listen to these words of yore, in your heart I am pure
Next
Next
Making you do all that I want you to do
First...2526...Last
સાચું છે, આ સાચું છે, તારી વાણીમાં વાતો આ સાચી છે સત્ય છે, આ પ્રેમ સત્ય છે, તારો નિઃસ્વાર્થ પ્રેમ આ સત્ય છે ભવ્ય છે, આ ભવ્ય છે, કુદરતનો આ તોડ ભવ્ય છે નાજુક છે, આ નાજુક છે, આ દિવ્ય પ્રેમ તારો નાજુક છે મસ્ત છે, આ મસ્ત છે, તારા દિલની સચ્ચાઈ મસ્ત છે મુશ્કેલ છે, આ મુશ્કિલ છે, સહુને સમાવવા એમાં મુશ્કેલ છે લાચાર છે, સહુ લાચાર છે, આ પ્રેમ સામે સહુનાં દિલડાં લાચાર છે દ્રવિત છે, સહુ દ્રવિત છે, આ નિર્ગુણ અવસ્થાથી દ્રવિત છે તોડવા છે, આપણે તોડવા છે, સહુના મોહ-વિકાર તોડવા છે જાગ્રત છે, આ જાગ્રત છે, તારા પ્રેમમાં શિવ તત્ત્વ જાગ્રત છે પહોંચાડવા છે, સહુને પહોંચાડવા છે, સહુને એમની મંઝિલે પહોંચાડવા છે સાચું છે, આ સાચું છે, તારી વાણીમાં વાતો આ સાચી છે 2014-09-14 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=sachum-chhe-a-sachum-chhe-tari-vanimam-vato-a-sachi-chhe