MY INNER KARAMA
MY INNER KARAMA
ફિકર ન કર તું કોઈ જાતની, પ્રભુ છે તારા સાથમાં
Para Talks » Conversations of para » ફિકર ન કર તું કોઈ જાતની, પ્રભુ છે તારા સાથમાં

ફિકર ન કર તું કોઈ જાતની, પ્રભુ છે તારા સાથમાં


Date: 18-Jun-2014
 
Increase Font Decrease Font
ફિકર ન કર તું કોઈ જાતની, પ્રભુ છે તારા સાથમાં
સોંપી દે બધું તું એને આ ભવમાં, સંભાળશે એ તો તને હાથમાં
ન દુઃખ, ન દર્દ મળશે તને, તને તો રાખશે એ એમના ખોળામાં
તારા સમર્પણમાં રહેજે અડગ તું, પછી ન કરશે તને કોઈ હેરાન જગમાં
કોશિશ કરશે બધા હલાવવાની, પણ છોડ જે ના તું તારા વિશ્વાસને
હાલાત બદલાશે તારા સાચા, સૂરજ ઊગશે તારા સામર્થ્ય પર
જલાવજે તારા પાપોને પ્રભુના પ્રેમમાં, ડરતીના કોઈ હાલાતમાં
ફિકર છે તારી તારાથી વધુ, ભૂલતી ના આ પ્રભુની વાતને
સાંભળે છે એ બધું, જુએ છે એ પણ બધું, ન ડોલતી આ હાલાતમાં
રસ્તો મળશે અનોખો જરૂર, ન રહેજે તું કોઈ અંધકારમાં
દુનિયાની આ જ રીત છે, ન લેતી તું કાંઈ દિલ પર, તેના આચરણને
ચાલવું છે પ્રભુના દ્વાર પર, કરવા પડશે સામના તને મુશ્કેલીઓના
સમજશે આ બધું તું, દિલમાં ઉતારશે તું, તો મળશે તને ઘણું ઘણું
તારામાં વસે છે પ્રભુ, તો ફરજ એમની છે, તને બહાર કાઢવાની આ હાલાતમાં


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
તારો જલવો જોયો મેં તો, તારો બળવો પણ જોયો મેં તો
Next
Next
શીખવાડવું છે તમને ઘણું ઘણું, કહેવું છે તમને ઘણું ઘણું
First...910...Last
ફિકર ન કર તું કોઈ જાતની, પ્રભુ છે તારા સાથમાં સોંપી દે બધું તું એને આ ભવમાં, સંભાળશે એ તો તને હાથમાં ન દુઃખ, ન દર્દ મળશે તને, તને તો રાખશે એ એમના ખોળામાં તારા સમર્પણમાં રહેજે અડગ તું, પછી ન કરશે તને કોઈ હેરાન જગમાં કોશિશ કરશે બધા હલાવવાની, પણ છોડ જે ના તું તારા વિશ્વાસને હાલાત બદલાશે તારા સાચા, સૂરજ ઊગશે તારા સામર્થ્ય પર જલાવજે તારા પાપોને પ્રભુના પ્રેમમાં, ડરતીના કોઈ હાલાતમાં ફિકર છે તારી તારાથી વધુ, ભૂલતી ના આ પ્રભુની વાતને સાંભળે છે એ બધું, જુએ છે એ પણ બધું, ન ડોલતી આ હાલાતમાં રસ્તો મળશે અનોખો જરૂર, ન રહેજે તું કોઈ અંધકારમાં દુનિયાની આ જ રીત છે, ન લેતી તું કાંઈ દિલ પર, તેના આચરણને ચાલવું છે પ્રભુના દ્વાર પર, કરવા પડશે સામના તને મુશ્કેલીઓના સમજશે આ બધું તું, દિલમાં ઉતારશે તું, તો મળશે તને ઘણું ઘણું તારામાં વસે છે પ્રભુ, તો ફરજ એમની છે, તને બહાર કાઢવાની આ હાલાતમાં ફિકર ન કર તું કોઈ જાતની, પ્રભુ છે તારા સાથમાં 2014-06-18 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=phikara-na-kara-tum-koi-jatani-prabhu-chhe-tara-sathamam