MY INNER KARAMA
MY INNER KARAMA
નીલકંઠ પર્વત (નીલગાર, કાશ્મીર) ખાતે આશીર્વાદ
Para Talks » Conversations of para » નીલકંઠ પર્વત (નીલગાર, કાશ્મીર) ખાતે આશીર્વાદ

નીલકંઠ પર્વત (નીલગાર, કાશ્મીર) ખાતે આશીર્વાદ


Date: 24-Sep-2014
 
Increase Font Decrease Font
નીલકંઠ સ્વરૂપે હું બિરાજમાન છું, નીલગ્રાર પણ હું કહેવાઉં છું;
લોકોથી હું લુપ્ત રહું છું, કોઈકને જ હું દર્શન આપું છું.
નજદીક કોઈને આવવા દેતો નથી, વિષથી કોઈને નવડાવતો નથી;
પ્રથમ સ્થાન અમારું છે, પછી તો બધી મારી ક્યારીઓ છે.
સારા જગનું વિષ મારી અંદર સમાવું છું, જગને શુદ્ધ હું રાખું છું;
વહેતી ગંગામાં મારા આશિષ આપું છું, રાખજો પગ એમાં, તમને દૂધથી નવડાવીશું.
પરિક્રમા મારી કઠણ છે, કોઈકને જ એ તો આવડે છે, એનો લાભ અગણિત મળે છે;
વિકારોને અહીં ખતમ કરું છું, તમારી અંદરના ક્રોધને શાંત કરું છું.
સામે મંદિરોમાં હું પૂજાઉં છું, જગમાં મારો જયજયકાર સાંભળું છું;
બોલાવ્યા છે અહીં તમને ખાસ, આશિષ આપું તમને ખાસ.
જગમાં રહેશો એનાથી દૂર, લોકોના વિષથી રહેશો તમે દૂર;
જીવનચર્યામાં રહેશો આનંદિત, અંદરથી રહેશો તમે પ્રફુલ્લિત.


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
તારી અંદરના બધા મતભેદ મિટાવવા છે, મારી અંદર તને સમાવવી છે
Next
Next
Blessings at Neelkanth parvat (Neelgrar, Kashmir)
First...3738...Last
નીલકંઠ સ્વરૂપે હું બિરાજમાન છું, નીલગ્રાર પણ હું કહેવાઉં છું; લોકોથી હું લુપ્ત રહું છું, કોઈકને જ હું દર્શન આપું છું. નજદીક કોઈને આવવા દેતો નથી, વિષથી કોઈને નવડાવતો નથી; પ્રથમ સ્થાન અમારું છે, પછી તો બધી મારી ક્યારીઓ છે. સારા જગનું વિષ મારી અંદર સમાવું છું, જગને શુદ્ધ હું રાખું છું; વહેતી ગંગામાં મારા આશિષ આપું છું, રાખજો પગ એમાં, તમને દૂધથી નવડાવીશું. પરિક્રમા મારી કઠણ છે, કોઈકને જ એ તો આવડે છે, એનો લાભ અગણિત મળે છે; વિકારોને અહીં ખતમ કરું છું, તમારી અંદરના ક્રોધને શાંત કરું છું. સામે મંદિરોમાં હું પૂજાઉં છું, જગમાં મારો જયજયકાર સાંભળું છું; બોલાવ્યા છે અહીં તમને ખાસ, આશિષ આપું તમને ખાસ. જગમાં રહેશો એનાથી દૂર, લોકોના વિષથી રહેશો તમે દૂર; જીવનચર્યામાં રહેશો આનંદિત, અંદરથી રહેશો તમે પ્રફુલ્લિત. નીલકંઠ પર્વત (નીલગાર, કાશ્મીર) ખાતે આશીર્વાદ 2014-09-24 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=nilakantha-svarupe-hum-birajamana-chhum-nilagrara-pana-hum-kahevaum-chhum