MY INNER KARAMA
MY INNER KARAMA
મને તારી હાજરીનું ધ્યાન છે, તારી અવસ્થાનો અહેસાસ છે
Para Talks » Conversations of para » મને તારી હાજરીનું ધ્યાન છે, તારી અવસ્થાનો અહેસાસ છે

મને તારી હાજરીનું ધ્યાન છે, તારી અવસ્થાનો અહેસાસ છે


Date: 15-Jun-2014
 
Increase Font Decrease Font
મને તારી હાજરીનું ધ્યાન છે, તારી અવસ્થાનો અહેસાસ છે
તારા મનની દુવિધાનો મારી પાસે જવાબ છે
સાંભળ મને ધ્યાનથી તો તારા મોક્ષનો માર્ગ છે
ઊર્જાનો સમન્વય કર, વિચારોને મુજમાં સ્થિર કર
સમર્પણ તારું મુજ પર અતૂટ કર, મારી વાણીના હર શબ્દ પર ધ્યાન કર
ગુરુના ચરણે મસ્તક અર્પણ કર, ભક્તિમાં મારી “હું” ને દૂર કર
શક્તિ મળશે તને એવી, શિવ આવશે એનું સંચાલન કરવા
આટલું કહું એટલું તું કર, પછી તો તું મુજમાં નિવાસ કર


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
આ સમય નિરાળો છે, તારામારા મિલન માટે સારો છે
Next
Next
કાશ્મીરની વાદીઓ છે, શિવની ગુફાની ક્યારીઓ છે
First...56...Last
મને તારી હાજરીનું ધ્યાન છે, તારી અવસ્થાનો અહેસાસ છે તારા મનની દુવિધાનો મારી પાસે જવાબ છે સાંભળ મને ધ્યાનથી તો તારા મોક્ષનો માર્ગ છે ઊર્જાનો સમન્વય કર, વિચારોને મુજમાં સ્થિર કર સમર્પણ તારું મુજ પર અતૂટ કર, મારી વાણીના હર શબ્દ પર ધ્યાન કર ગુરુના ચરણે મસ્તક અર્પણ કર, ભક્તિમાં મારી “હું” ને દૂર કર શક્તિ મળશે તને એવી, શિવ આવશે એનું સંચાલન કરવા આટલું કહું એટલું તું કર, પછી તો તું મુજમાં નિવાસ કર મને તારી હાજરીનું ધ્યાન છે, તારી અવસ્થાનો અહેસાસ છે 2014-06-15 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=mane-tari-hajarinum-dhyana-chhe-tari-avasthano-ahesasa-chhe