MY INNER KARAMA
MY INNER KARAMA
લઈ જઈશ બહાર તને એવી રીતે, મુક્તિ આપીશ તને એવી રીતે
Para Talks » Conversations of para » લઈ જઈશ બહાર તને એવી રીતે, મુક્તિ આપીશ તને એવી રીતે

લઈ જઈશ બહાર તને એવી રીતે, મુક્તિ આપીશ તને એવી રીતે


Date: 29-Jul-2014
 
Increase Font Decrease Font
લઈ જઈશ બહાર તને એવી રીતે, મુક્તિ આપીશ તને એવી રીતે
દુઃખો બધા દૂર કરીશ તારા એવી રીતે, દિલ ખીલી ઊઠશે એવી રીતે
મળશે તું મને એવી રીતે, ઝૂમી ઊઠશે મનડું તારું એવી રીતે
વિશ્વાસ રાખ તું હૈયામાં એવી રીતે, કે આ વાણી સત્ય પડશે એવી રીતે
દૂરી મીટશે એવી રીતે, કે ક્યારેય જુદા નહોતા લાગશે એવી રીતે
માયાનાં વાદળો હટશે એવી રીતે, કે દ્રષ્ટિ તારી બદલાશે એવી રીતે
કર્મ તો બાળ્યાં છે તારા એવી રીતે, બહાર કાઢી છે તને એવી રીતે
કૃપા સતત વરસે એવી રીતે, કે અમૂલ્ય છે આ આશીર્વાદ એવી રીતે
મોહનાં બંધનો છૂટશે એવી રીતે, કે પળમાં બદલાશે એવી રીતે
ચપટી વગાડીશ ને બદલશે એવી રીતે, આનંદિત થઈ જશે તું એવી રીતે


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
આદિઅનાદિ કાળથી હું સાથે છું, તારામાં સદૈવ વસું છું
Next
Next
કાશ્મીરમાં મળીશ તને, કાશ્મીરમાં સમજાવીશ તને
First...1112...Last
લઈ જઈશ બહાર તને એવી રીતે, મુક્તિ આપીશ તને એવી રીતે દુઃખો બધા દૂર કરીશ તારા એવી રીતે, દિલ ખીલી ઊઠશે એવી રીતે મળશે તું મને એવી રીતે, ઝૂમી ઊઠશે મનડું તારું એવી રીતે વિશ્વાસ રાખ તું હૈયામાં એવી રીતે, કે આ વાણી સત્ય પડશે એવી રીતે દૂરી મીટશે એવી રીતે, કે ક્યારેય જુદા નહોતા લાગશે એવી રીતે માયાનાં વાદળો હટશે એવી રીતે, કે દ્રષ્ટિ તારી બદલાશે એવી રીતે કર્મ તો બાળ્યાં છે તારા એવી રીતે, બહાર કાઢી છે તને એવી રીતે કૃપા સતત વરસે એવી રીતે, કે અમૂલ્ય છે આ આશીર્વાદ એવી રીતે મોહનાં બંધનો છૂટશે એવી રીતે, કે પળમાં બદલાશે એવી રીતે ચપટી વગાડીશ ને બદલશે એવી રીતે, આનંદિત થઈ જશે તું એવી રીતે લઈ જઈશ બહાર તને એવી રીતે, મુક્તિ આપીશ તને એવી રીતે 2014-07-29 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=lai-jaisha-bahara-tane-evi-rite-mukti-apisha-tane-evi-rite