MY INNER KARAMA
MY INNER KARAMA
કાશ્મીરમાં મળીશ તને, કાશ્મીરમાં સમજાવીશ તને
Para Talks » Conversations of para » કાશ્મીરમાં મળીશ તને, કાશ્મીરમાં સમજાવીશ તને

કાશ્મીરમાં મળીશ તને, કાશ્મીરમાં સમજાવીશ તને


Date: 02-Aug-2014
 
Increase Font Decrease Font
કાશ્મીરમાં મળીશ તને, કાશ્મીરમાં સમજાવીશ તને
રહસ્ય મારા જીવનનું, રહસ્ય મારા તાંડવનું
હર રાત જગાડીશ તને, હર પળ મારો અહેસાસ કરાવીશ તને
દર્શન મારાં આપીશ તને, મારામાં સમ કરીશ તને
હર પળ રહીશ સાથે ને સાથે, હર સ્થળનો રહસ્ય ખોલીશ હવે
રાહ જોઉં છું તારી ક્યારથી, ઇંતેજાર ખતમ થશે હવે
હું તારામાં છું, તું મારામાં છે, એક છે હવે, એનો અહેસાસ છે તને
ન કોઈ દૂરી છે, ન કોઈ અલગતા છે, બસ એકતાની આ વાત છે
તારું-મારું અંતર ખતમ છે, છતાં પણ મળવાની વાતો છે
વાતો ના મિલનની છે, મિલન તો થઈ ગયું ક્યારનું છે
વાતો છે રહસ્યની, વાતો છે એનો ગૂઢાર્થ સમજવાની


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
લઈ જઈશ બહાર તને એવી રીતે, મુક્તિ આપીશ તને એવી રીતે
Next
Next
કૈલાશથી શરૂ થઈ આ જાત્રા, કહેવું છે તમને ઘણું ઘણું
First...1314...Last
કાશ્મીરમાં મળીશ તને, કાશ્મીરમાં સમજાવીશ તને રહસ્ય મારા જીવનનું, રહસ્ય મારા તાંડવનું હર રાત જગાડીશ તને, હર પળ મારો અહેસાસ કરાવીશ તને દર્શન મારાં આપીશ તને, મારામાં સમ કરીશ તને હર પળ રહીશ સાથે ને સાથે, હર સ્થળનો રહસ્ય ખોલીશ હવે રાહ જોઉં છું તારી ક્યારથી, ઇંતેજાર ખતમ થશે હવે હું તારામાં છું, તું મારામાં છે, એક છે હવે, એનો અહેસાસ છે તને ન કોઈ દૂરી છે, ન કોઈ અલગતા છે, બસ એકતાની આ વાત છે તારું-મારું અંતર ખતમ છે, છતાં પણ મળવાની વાતો છે વાતો ના મિલનની છે, મિલન તો થઈ ગયું ક્યારનું છે વાતો છે રહસ્યની, વાતો છે એનો ગૂઢાર્થ સમજવાની કાશ્મીરમાં મળીશ તને, કાશ્મીરમાં સમજાવીશ તને 2014-08-02 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=kashmiramam-malisha-tane-kashmiramam-samajavisha-tane