MY INNER KARAMA
MY INNER KARAMA
કૈલાશથી શરૂ થઈ આ જાત્રા, કહેવું છે તમને ઘણું ઘણું
Para Talks » Conversations of para » કૈલાશથી શરૂ થઈ આ જાત્રા, કહેવું છે તમને ઘણું ઘણું

કૈલાશથી શરૂ થઈ આ જાત્રા, કહેવું છે તમને ઘણું ઘણું


Date: 09-Aug-2014
 
Increase Font Decrease Font
કૈલાશથી શરૂ થઈ આ જાત્રા, કહેવું છે તમને ઘણું ઘણું
ચાલશો આ પથ પર તમે જ્યારે જ્યારે, મળશે મારો સહારો ત્યારે ત્યારે
રેડીઓ તરંગની વાતો કરશું આપણે, જ્યાં જવું હશે ત્યાં ત્યાં લઈ જઈશ તને
સાથે જોડાશે બધા સાથે, કલ્યાણ કરવા માટે જોડાશે બધા
અહંને બાળશું પરિશ્રમના અગ્નિમાં, કરશું વિકારોનો અંત ત્યારે
ના પકડો હટ્ટને એવી રીતે તમે જીદમાં, કરવા છે તમારી જીવનમાં તમને આગળ આજે


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
કાશ્મીરમાં મળીશ તને, કાશ્મીરમાં સમજાવીશ તને
Next
Next
Nothing new, nothing odd, this goes on from eons together
First...1314...Last
કૈલાશથી શરૂ થઈ આ જાત્રા, કહેવું છે તમને ઘણું ઘણું ચાલશો આ પથ પર તમે જ્યારે જ્યારે, મળશે મારો સહારો ત્યારે ત્યારે રેડીઓ તરંગની વાતો કરશું આપણે, જ્યાં જવું હશે ત્યાં ત્યાં લઈ જઈશ તને સાથે જોડાશે બધા સાથે, કલ્યાણ કરવા માટે જોડાશે બધા અહંને બાળશું પરિશ્રમના અગ્નિમાં, કરશું વિકારોનો અંત ત્યારે ના પકડો હટ્ટને એવી રીતે તમે જીદમાં, કરવા છે તમારી જીવનમાં તમને આગળ આજે કૈલાશથી શરૂ થઈ આ જાત્રા, કહેવું છે તમને ઘણું ઘણું 2014-08-09 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=kailashathi-sharu-thai-a-jatra-kahevum-chhe-tamane-ghanum-ghanum