MY INNER KARAMA
MY INNER KARAMA
કૈલાશમાં મારો નિવાસ છે, ડીસામાં મારું સ્થાન છે, પ્રવાસ છે
Para Talks » Conversations of para » કૈલાશમાં મારો નિવાસ છે, ડીસામાં મારું સ્થાન છે, પ્રવાસ છે

કૈલાશમાં મારો નિવાસ છે, ડીસામાં મારું સ્થાન છે, પ્રવાસ છે


Date: 15-Jun-2014
 
Increase Font Decrease Font
કૈલાશમાં મારો નિવાસ છે, ડીસામાં મારું સ્થાન છે, પ્રવાસ છે
ભક્તોના દિલ સાથે મિળાપ છે, ડીસામાં મારાં કાર્યો નો પ્રવાહ છે
કૈલાશ સાથે મારી એકરૂપતા છે, ડીસા સાથે મારું જોડાણ છે
ભક્તોમાં હું લીન છું, શિવ સાથે તલ્લીન છું
ભક્તોના પરચા પૂરા કરું છું, મહીસાગર પાર કરાવું છું
વિશ્વાસ મારો અતૂટ છે, સંબંધ આપણો અતૂટ છે
વાતો મારી અનોખી છે, આપણે એક જ પ્રેમી છીએ
મુજમાં તું સમાઈ છે, એ વાત ના ખોટી છે
શિવશક્તિનું મિલન છે, પછી શાને તને ગમ છે
બાળ તું અમારો છે, પાર તને કરાવું, ના એનો વિલંબ છે
આંખોમાં એ તેજ છે, નીરખે તું તો, મારું વિરાટ સ્વરૂપ છે
જગત કલ્યાણ એ જ નિયમ છે, પાલન કરશે તો એમાં જ તારું કલ્યાણ છે


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
સમજ ના આને તું જીવનની હાર તારી, આ તો છે તારા જીવનની તૈયારી
Next
Next
બંધન આપણું ન્યારું છે, દિલમાં પ્રેમનો ક્યારો છે, મારામાં તુજનો પનારો છે
First...34...Last
કૈલાશમાં મારો નિવાસ છે, ડીસામાં મારું સ્થાન છે, પ્રવાસ છે ભક્તોના દિલ સાથે મિળાપ છે, ડીસામાં મારાં કાર્યો નો પ્રવાહ છે કૈલાશ સાથે મારી એકરૂપતા છે, ડીસા સાથે મારું જોડાણ છે ભક્તોમાં હું લીન છું, શિવ સાથે તલ્લીન છું ભક્તોના પરચા પૂરા કરું છું, મહીસાગર પાર કરાવું છું વિશ્વાસ મારો અતૂટ છે, સંબંધ આપણો અતૂટ છે વાતો મારી અનોખી છે, આપણે એક જ પ્રેમી છીએ મુજમાં તું સમાઈ છે, એ વાત ના ખોટી છે શિવશક્તિનું મિલન છે, પછી શાને તને ગમ છે બાળ તું અમારો છે, પાર તને કરાવું, ના એનો વિલંબ છે આંખોમાં એ તેજ છે, નીરખે તું તો, મારું વિરાટ સ્વરૂપ છે જગત કલ્યાણ એ જ નિયમ છે, પાલન કરશે તો એમાં જ તારું કલ્યાણ છે કૈલાશમાં મારો નિવાસ છે, ડીસામાં મારું સ્થાન છે, પ્રવાસ છે 2014-06-15 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=kailashamam-maro-nivasa-chhe-disamam-marum-sthana-chhe-pravasa-chhe