MY INNER KARAMA
MY INNER KARAMA
હર આંસુમાં તારા, મારા રુદ્રાક્ષ બને છે
Para Talks » Conversations of para » હર આંસુમાં તારા, મારા રુદ્રાક્ષ બને છે

હર આંસુમાં તારા, મારા રુદ્રાક્ષ બને છે


Date: 21-Sep-2014
 
Increase Font Decrease Font
હર આંસુમાં તારા, મારા રુદ્રાક્ષ બને છે;
એ આંસુમાંથી લોકકલ્યાણ વહે છે.
હર આંસુમાંથી લોકોના ગમ મટે છે,
હર આંસુમાંથી લોકોના બાંધ ફૂટે છે.
હર આંસુમાંથી દિલડા તડપી ઊઠે છે,
હર આંસુમાંથી પ્રયત્નની ધારા વહે છે.
હર આંસુમાંથી લોકોના મોક્ષનાં દ્વાર ખૂલે છે,
હર આંસુમાંથી એ લોકોની ફરિયાદ મટે છે.
હર આંસુમાંથી તેમનાં કર્મ બળે છે,
હર આંસુમાંથી તેમને ખુશીનો માર્ગ મળે છે.


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
અનુભૂતિ તને હું મારી આપું છું, મારા પ્રેમમાં તને રમાડું છું
Next
Next
પિસુ ટોપ - વેદ વ્યાસ ગુફા, કાશ્મીર
First...3132...Last
હર આંસુમાં તારા, મારા રુદ્રાક્ષ બને છે; એ આંસુમાંથી લોકકલ્યાણ વહે છે. હર આંસુમાંથી લોકોના ગમ મટે છે, હર આંસુમાંથી લોકોના બાંધ ફૂટે છે. હર આંસુમાંથી દિલડા તડપી ઊઠે છે, હર આંસુમાંથી પ્રયત્નની ધારા વહે છે. હર આંસુમાંથી લોકોના મોક્ષનાં દ્વાર ખૂલે છે, હર આંસુમાંથી એ લોકોની ફરિયાદ મટે છે. હર આંસુમાંથી તેમનાં કર્મ બળે છે, હર આંસુમાંથી તેમને ખુશીનો માર્ગ મળે છે. હર આંસુમાં તારા, મારા રુદ્રાક્ષ બને છે 2014-09-21 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=hara-ansumam-tara-mara-rudraksha-bane-chhe