MY INNER KARAMA
MY INNER KARAMA
શિવ ગુફા (ચંદનવારી-કાશ્મીર)
Para Talks » Conversations of para » શિવ ગુફા (ચંદનવારી-કાશ્મીર)

શિવ ગુફા (ચંદનવારી-કાશ્મીર)


Date: 21-Sep-2014
 
Increase Font Decrease Font
બોલાવ્યા છે તમને અહીં ન અમથા અમથા,
આપવું છે તમને ઘણું બસ બેઠા બેઠા.
વિચારોથી મુક્ત કરવા છે તમને એટલા એટલા,
કે મારા આશિષ વહે તમારામાં પૂરા પૂરા.
ચંદનવારી, શેષનાગના દર્શન થયાં વહેલા વહેલા,
મારા વાસનો અહેસાસ કરાવ્યો તમને તાજા તાજા.
વાદીમાં ઝરણું અને ડુંગર પર બરફ, મારાં સૌંદર્ય છે વહાલાં વહાલાં,
બેસાડીને તમને આજ, આપ્યા મારા અનુભવ તમને કેટલા કેટલા.
ગુફામાં છે મારો વાસ, કરજો દર્શન મારાં તમે એમાં એમાં,
પાવન થાશો તમે, મળશે તમને ઘણું એમાં એમાં.


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
Making you do all that I want you to do
Next
Next
તારી પરીક્ષા લીધી મેં તો ઘણી ઘણી, તને રડાવી મેં તો ઘણી ઘણી
First...2728...Last
બોલાવ્યા છે તમને અહીં ન અમથા અમથા, આપવું છે તમને ઘણું બસ બેઠા બેઠા. વિચારોથી મુક્ત કરવા છે તમને એટલા એટલા, કે મારા આશિષ વહે તમારામાં પૂરા પૂરા. ચંદનવારી, શેષનાગના દર્શન થયાં વહેલા વહેલા, મારા વાસનો અહેસાસ કરાવ્યો તમને તાજા તાજા. વાદીમાં ઝરણું અને ડુંગર પર બરફ, મારાં સૌંદર્ય છે વહાલાં વહાલાં, બેસાડીને તમને આજ, આપ્યા મારા અનુભવ તમને કેટલા કેટલા. ગુફામાં છે મારો વાસ, કરજો દર્શન મારાં તમે એમાં એમાં, પાવન થાશો તમે, મળશે તમને ઘણું એમાં એમાં. શિવ ગુફા (ચંદનવારી-કાશ્મીર) 2014-09-21 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=bolavya-chhe-tamane-ahim-na-amatha-amatha