MY INNER KARAMA
MY INNER KARAMA
બંધન આપણું ન્યારું છે, દિલમાં પ્રેમનો ક્યારો છે, મારામાં તુજનો પનારો છે
Para Talks » Conversations of para » બંધન આપણું ન્યારું છે, દિલમાં પ્રેમનો ક્યારો છે, મારામાં તુજનો પનારો છે

બંધન આપણું ન્યારું છે, દિલમાં પ્રેમનો ક્યારો છે, મારામાં તુજનો પનારો છે


Date: 15-Jun-2014
 
Increase Font Decrease Font
બંધન આપણું ન્યારું છે, દિલમાં પ્રેમનો ક્યારો છે, મારામાં તુજનો પનારો છે
ઇચ્છાઓથી તું મુક્ત છે, કર્મોથી તું ઉપર છે, છતાં અમુક રહસ્ય તારાથી ગુપ્ત છે
વાસનાથી તું દૂર છે, પરમાત્માનો તને સાથ છે, હજી પણ તોય થોડી દૂર છે
દૃષ્ટિમાં ભેદ છે, હૈયામાં થોડી શંકા છે, બસ એનાથી મુક્ત થવાનું છે
હું તો તારી માતા હું, જગતજનની, જગત કલ્યાણકારી છું
તુજથી ના હું દૂર છું, તારી અવસ્થાથી મજબૂર છું
મિલનના આપણી રાહ જોઉ છું, તારા હૈયામાં મુક્તિનો દીવો પ્રગટાવું છું
આશીર્વાદ સદાય સાથ છે, મારા મનમાં સદાય તારો ભાસ છે
ન ગણજે મને તુજથી અલગ, એ જ તો સાચો અહેસાસ છે


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
કૈલાશમાં મારો નિવાસ છે, ડીસામાં મારું સ્થાન છે, પ્રવાસ છે
Next
Next
આ સમય નિરાળો છે, તારામારા મિલન માટે સારો છે
First...34...Last
બંધન આપણું ન્યારું છે, દિલમાં પ્રેમનો ક્યારો છે, મારામાં તુજનો પનારો છે ઇચ્છાઓથી તું મુક્ત છે, કર્મોથી તું ઉપર છે, છતાં અમુક રહસ્ય તારાથી ગુપ્ત છે વાસનાથી તું દૂર છે, પરમાત્માનો તને સાથ છે, હજી પણ તોય થોડી દૂર છે દૃષ્ટિમાં ભેદ છે, હૈયામાં થોડી શંકા છે, બસ એનાથી મુક્ત થવાનું છે હું તો તારી માતા હું, જગતજનની, જગત કલ્યાણકારી છું તુજથી ના હું દૂર છું, તારી અવસ્થાથી મજબૂર છું મિલનના આપણી રાહ જોઉ છું, તારા હૈયામાં મુક્તિનો દીવો પ્રગટાવું છું આશીર્વાદ સદાય સાથ છે, મારા મનમાં સદાય તારો ભાસ છે ન ગણજે મને તુજથી અલગ, એ જ તો સાચો અહેસાસ છે બંધન આપણું ન્યારું છે, દિલમાં પ્રેમનો ક્યારો છે, મારામાં તુજનો પનારો છે 2014-06-15 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=bandhana-apanum-nyarum-chhe-dilamam-premano-kyaro-chhe-maramam-tujano