MY INNER KARAMA
MY INNER KARAMA
પિસુ ટોપ - વેદ વ્યાસ ગુફા, કાશ્મીર
Para Talks » Conversations of para » પિસુ ટોપ - વેદ વ્યાસ ગુફા, કાશ્મીર

પિસુ ટોપ - વેદ વ્યાસ ગુફા, કાશ્મીર


Date: 22-Sep-2014
 
Increase Font Decrease Font
આવો તમને તમારી જાતથી ઓળખાણ કરાવું,
તમને તમારી જાતથી આજ મળાવું.
મોહ, માયા, વિકારોનો અંત કરાવું;
તમારી અંદરના આનંદથી ઓળખાણ કરાવું.
પ્રભુતા તરફ તમારું પ્રયાણ કરાવું,
અંતરમાં મારો અનુભવ કરાવું.
જન્મો વીત્યા હવે એની પરછાઈ મિટાવું,
તમારી આગળની જાત્રામાં હવે પ્રેરણા પુરાવું.
જીવનમાં એક નવો માર્ગ બતાડું,
આ જગમાં મારો અહેસાસ કરાવું.
તમને તમારામાં સમ બનાવું,
એક જ રાહ પર હવે તમને ચલાવું.
વેદ, પુરાણથી તમને પહેચાન કરાવું,
જીવનમાં તમને મારી અંદર ઉતારું.


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
હર આંસુમાં તારા, મારા રુદ્રાક્ષ બને છે
Next
Next
શેષનાગ, કાશ્મીર
First...3132...Last
આવો તમને તમારી જાતથી ઓળખાણ કરાવું, તમને તમારી જાતથી આજ મળાવું. મોહ, માયા, વિકારોનો અંત કરાવું; તમારી અંદરના આનંદથી ઓળખાણ કરાવું. પ્રભુતા તરફ તમારું પ્રયાણ કરાવું, અંતરમાં મારો અનુભવ કરાવું. જન્મો વીત્યા હવે એની પરછાઈ મિટાવું, તમારી આગળની જાત્રામાં હવે પ્રેરણા પુરાવું. જીવનમાં એક નવો માર્ગ બતાડું, આ જગમાં મારો અહેસાસ કરાવું. તમને તમારામાં સમ બનાવું, એક જ રાહ પર હવે તમને ચલાવું. વેદ, પુરાણથી તમને પહેચાન કરાવું, જીવનમાં તમને મારી અંદર ઉતારું. પિસુ ટોપ - વેદ વ્યાસ ગુફા, કાશ્મીર 2014-09-22 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=avo-tamane-tamari-jatathi-olakhana-karavum